એન્ટીનમ દ્વારા સર્પદંશની સારવાર $...$ નું ઉદાહરણ છે?
કૃત્રિમ અર્જીત નિષ્ક્રિય પ્રતિકારકતા
કૃત્રિમ અર્જીત સક્રીય પ્રતિકારકતા
નૈસર્ગીક અજીત સક્રીય પ્રતિકારકતા
નૈસર્ગીક અજીત નિષ્ક્રીય પ્રતિકારકતા
રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.
ડાયપેડેસીસ એટલે શું?
$HIV$ વાઇરસ પ્રતિકારક તંત્રના.........
હિપેટાઈટિસ $B-$ ની રસી શું હતી?
સીફીલસ એ જાતીય સંક્રમિત રોગ છે જે કોનાં કારણે થાય છે?