ધ થીયરી સ્પોન્ટેનીયસ કહે છે કે
જીવ કહેવાતા અને સડતા પદાર્થમાં જેવાકે તૃણ, કાદવ વગેરેમાંથી ઉદ્ભવે છે.
બાહ્ય અવકાશમાંથી જીવ પૃથ્વી પર આવ્યો.
પૂર્વ અસ્તિત્ત્વ ધરાવતાં જીવમાં જીવનું નિર્માણષદ
સેલ્ફ રેપ્લીકેટીંગ મેટાબોલિક કેસ્યુલમાં રેપ્લીકેશન દ્વારા જીવન શરૂ થાય છે.
જીવનની ઉત્પત્તિ અને ઉદવિકાસ દરમ્યાન ચાવી સ્વરૂપ જૈવીક પદાર્થો ધીમે ધીમે સમુદ્ર માં સંશ્લેષણ થાય છે તે જરૂરી ઉર્જા પ્રાપ્ત થાય છે
કોઈ એક ચોક્કસ પ્રાણી કોચલામય ઈડુ, વાળ અને સ્તનની ડીંટડી, શરીર પર અને અવસારણી ધરાવે છે. તો એ કોની વચ્ચેની જોડતી કડી હોઈ શકે?
પેરિપેટ્સ એ કોની વચ્ચેની જોડતી કડી છે?
પેરાલેલીસમ એ ....
આધુનિક માનવની ઉત્પત્તિ માટે બે વિરોધાભાસી દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ પ્રમાણે એશિયામાં હોમો ઈરેક્ટસ હતા તે આધુનિક માનવના પૂર્વજ હતાં. $DNA$ ની ભિન્નતાનો અભ્યાસ તેમ છતાં દર્શાવે છે કે આધુનિક માનવ આફ્રિકાન ઉત્પત્તિનો છે. કયા પ્રકારનું $DNA $ ભિન્નતા આ સૂચવે છે ?