$1\, m$ લંબાઇ અને $1\,c{m^2}$ આડછેદ ધરાવતા તારનું તાપમાન $0°C$ થી $100°C$ કરવામાં આવે છે,જો લંબાઇમાં વધારો ના કરવા માટે કેટલું બળ લગાવવું પડે?

$(\alpha = {10^{ - 5}}/^\circ C$ and $Y = {10^{11}}\,N/{m^2})$

  • A

    ${10^3}N$

  • B

    ${10^4}N$

  • C

    ${10^5}N$

  • D

    ${10^9}N$

Similar Questions

સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે $Y_{1}$ અને $Y_{2}$ છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

  • [JEE MAIN 2021]

$0.5\, mm$ વધારો કરવા માટે $2m$ લંબાઇ અને $2\,m{m^2}$ આડછેદ ના સ્ટીલના તારમાં કેટલું બળ લગાવવું પડે$?$  [$Y_{steel} = 2.2 \times {10^{11}}\,N/{m^2}]$]

ચાર સમાન તાર પર સમાન બળ લગાવવામાં આવે તો મહત્તમ લંબાઈમાં વધારો શેમાં જોવા મળે $?$

બઘા તારનો આડછેદ ${10^{ - 4}}\,{m^2}$ છે.તો $B$ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય?

$Y$ યંગ મોડયુલસ ધરાવતા એક પાટિયાને એક લિસી સમક્ષિતિજ સપાટી પર $F$ બળથી ખેચવામાં આવે છે. પાટિયાના આડછેડનું ક્ષેત્રફળ $A$ છે. તો પાટિયા પર બળની દિશામાં લાગતી પ્રતાન વિકૃતિ કેટલી થાય ?