હવામાં એક પદાર્થનું તાપમાન $4 \text{ મિનિટ}$ માં $40^{\circ} \text{C}$ થી ઘટીને $24^{\circ} \text{C}$ થાય છે. હવાનું તાપમાન $16^{\circ} \text{C}$ છે. તો પછીની $4 \text{ મિનિટ}$ માં પદાર્થનું તાપમાન કેટલું હશે $:$

  • A
    $\frac{14}{3}^{\circ} \text{C}$
  • B
    $\frac{28}{3}^{\circ} \text{C}$
  • C
    $\frac{56}{3}^{\circ} \text{C}$
  • D
    $\frac{42}{3}^{\circ} \text{C}$

Explore More

Similar Questions

એક બીકરમાં રહેલા પ્રવાહીનું તાપમાન સમય $t$ પર $\theta(t)$ છે અને $\theta_0$ એ આસપાસનું તાપમાન છે. ન્યૂટનના શીતલન (cooling) ના નિયમ મુજબ,$\log_e(\theta - \theta_0)$ અને $t$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

પાણીનો એક નિશ્ચિત જથ્થો પ્રથમ $5$ મિનિટમાં $70^\circ C$ થી $60^\circ C$ સુધી અને પછીની $5$ મિનિટમાં $54^\circ C$ સુધી ઠંડુ થાય છે. આસપાસનું તાપમાન ..... $^\circ C$ છે.

બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ અને ઘનતાનો ગુણોત્તર $2:1$ છે. તેમની વિશિષ્ટ ઉષ્મા સમાન છે. જો તેમને સમાન તાપમાને ગરમ કરીને સમાન વાતાવરણમાં મૂકવામાં આવે,તો તેમના ઠંડા પડવાના દરનો ગુણોત્તર કેટલો થશે?

એક પદાર્થ $50.0^{\circ}C$ થી $49.9^{\circ}C$ સુધી ઠંડો થવા માટે $5\;s$ લે છે. તો તેને $40.0^{\circ}C$ થી $39.9^{\circ}C$ સુધી ઠંડો થવા માટે કેટલો સમય લાગશે? આસપાસનું તાપમાન $30.0^{\circ}C$ ધારો અને ન્યૂટનનો શીતલનનો નિયમ લાગુ પડે છે તેમ માનો. લાગતો સમય ....... $s$ છે.

ન્યૂટનના શીતલનનો નિયમ ચકાસવા માટેનો પ્રયોગ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo