એક પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $62^\circ C$ થી ઘટીને $50^\circ C$ થાય છે. જો આસપાસનું તાપમાન $26^\circ C$ હોય,તો પછીની $10$ મિનિટમાં તાપમાન ...... $^\circ C$ થશે.

  • A
    $42$
  • B
    $40$
  • C
    $56$
  • D
    $55$

Explore More

Similar Questions

બે બોટલ $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે $R_{A}$ અને $R_{B}$ છે અને ઊંચાઈ $h_{A}$ અને $h_{B}$ છે,જ્યાં $R_{B}=2 R_{A}$ અને $h_{B}=2 h_{A}$ છે. આ બોટલોમાં $60^{\circ} C$ તાપમાનનું ગરમ પાણી ભરવામાં આવે છે. ધારો કે બોટલમાંથી ઉષ્માનો વ્યય માત્ર તેની બાજુની સપાટીઓમાંથી જ થાય છે. જો બોટલ $A$ અને $B$ માટે પાણીને $50^{\circ} C$ સુધી ઠંડું થવા માટે લાગતો સમય અનુક્રમે $t_{A}$ અને $t_{B}$ હોય,તો $t_{A}$ અને $t_{B}$ વચ્ચેનો સંબંધ શું હશે?

$100 \,g$ દળ અને $1 \,J/(g^{\circ}C)$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતું એક હીટિંગ એલિમેન્ટ $27^{\circ}C$ તાપમાન ધરાવતી આસપાસની હવાના સંપર્કમાં છે. જ્યારે તે $100 \,W$ વિદ્યુત પાવરનું શોષણ કરે છે, ત્યારે તે $127^{\circ}C$ ના સ્થાયી તાપમાને પહોંચે છે. જો પાવર બંધ કરવામાં આવે, તો એલિમેન્ટને $126^{\circ}C$ સુધી ઠંડુ થવા માટે લાગતો આશરે સમય કેટલો હશે ($\,s$ માં)? (રેડિયેશનને અવગણો)

ન્યૂટનના શીતલનનો નિયમ ચકાસવા માટેનો પ્રયોગ સમજાવો.

Difficult
View Solution

ચાનો એક કપ $1$ મિનિટમાં $80\,^{\circ}C$ થી $60\,^{\circ}C$ સુધી ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $30\,^{\circ}C$ છે. તેને $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી ઠંડુ થતા કેટલો સમય લાગશે?

Difficult
View Solution

સમાન દળ,સપાટીનું ક્ષેત્રફળ અને ઉત્સર્જકતા ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ન્યૂટનના શીતલનના નિયમ મુજબ સમાન તાપમાનથી ઠંડા પડે છે. તેમના શીતલન વક્ર આલેખ દ્વારા દર્શાવેલ છે. જો $\theta$ એ પદાર્થનું તાત્કાલિક તાપમાન હોય અને $\theta_0$ એ આસપાસનું તાપમાન હોય,તો તેમની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo