સમીકરણની સંહતિ $x + y + z = 6$, $x + 2y + 3z = 10,x + 2y + \lambda z = \mu $ નો એકપણ ઉકેલ શક્ય ન હોય તો . . .

  • A

    $\lambda \ne 3,\mu = 10$

  • B

    $\lambda = 3,\mu \ne 10$

  • C

    $\lambda \ne 3,\mu \ne 10$

  • D

    એકપણ નહી.

Similar Questions

જો સમીકરણ સંહતીઓ $2 x+\lambda y+3 z=5$, $3 x+2 y-z=7$, $4 x+5 y+\mu z=9$ ને અનંત ઉકેલ હોય તો $\left(\lambda^2+\mu^2\right)$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]

$\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{1 - x}&1\\1&1&{1 + y}\end{array}\,} \right|$ = . . .

જો $A=\left[\begin{array}{lll}1 & 1 & -2 \\ 2 & 1 & -3 \\ 5 & 4 & -9\end{array}\right]$ હોય, તો $|A|$ શોધો.

જો સુરેખ રેખાઓની સહંતિ $x-2 y+z=-4 $   ;  $2 x+\alpha y+3 z=5 $  ;  $3 x-y+\beta z=3$ ને અનંત ઉકેલ હોય તો  $12 \alpha+13 \beta$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2024]

જો $n$ એ $x$ ની કિમંતો ની સંખ્યા છે કે જેથી શ્રેણિક 
$\Delta (x) =\left[ {\begin{array}{*{20}{c}}
{ - x}&x&2\\
2&x&{ - x}\\
x&{ - 2}&{ - x}
\end{array}} \right]$ એ અસમાન્ય શ્રેણિક હોય  $det(\Delta\,(n))$ મેળવો.

$($ કે જ્યાં $det(B)$ એ શ્રેણિક $B$ નો નિશ્ચાયક છે )