એક પેરામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $99$ છે. $Wb / A-m$ માં પદાર્થની પરમિયેબિલિટી કેટલી હશે? [મુક્ત અવકાશની પરમિયેબિલિટી $\mu_{0} = 4 \pi \times 10^{-7} \ Wb / A-m$]

  • A
    $4 \pi \times 10^{-7}$
  • B
    $4 \pi \times 10^{-4}$
  • C
    $4 \pi \times 10^{-5}$
  • D
    $4 \pi \times 10^{-6}$

Explore More

Similar Questions

એક સોલેનોઇડમાં $400$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા દ્રવ્યનો ગર્ભ (core) છે. સોલેનોઇડના આંટાઓ ગર્ભથી અલગ કરેલા છે અને તેમાંથી $2 \; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો આંટાની સંખ્યા પ્રતિ મીટર $1000$ હોય,તો $(a) \; H$,$(b) \; M$,$(c) \; B$ અને $(d)$ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ $I_m$ ની ગણતરી કરો.

$5000 \ A/m$ નું ચુંબકીય ક્ષેત્ર $0.4 \ cm^2$ આડછેદ ધરાવતા લોખંડના સળિયામાં $4 \times 10^{-5} \ Wb$ નું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. સળિયાની પરમીએબિલિટી $Wb/(A \cdot m)$ માં શોધો.

લોખંડની ચુંબકીય સસેપ્ટિબિલિટી $5499$ છે. લોખંડની સાપેક્ષ પરમીએબિલિટી કેટલી હશે?

$30\, cm^3$ કદ ધરાવતા ચુંબકીય પદાર્થને $\frac{1250}{\pi} \, A/m$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા,ઉત્પન્ન થતી ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય $6\, A\cdot m^2$ છે. પદાર્થમાં ઉત્પન્ન થતું ચુંબકીય પ્રેરણ $T$ માં ગણો.

Difficult
View Solution

એક ધાતુની પરમિએબિલિટી $0.1256 \ TmA^{-1}$ છે. તેની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હશે? (આપેલ છે: $\frac{\mu_0}{4 \pi} = 10^{-7} \ SI \ unit$,$\pi = 3.14$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo