લોખંડની ચુંબકીય સસેપ્ટિબિલિટી $5499$ છે. લોખંડની સાપેક્ષ પરમીએબિલિટી કેટલી હશે?

  • A
    $5500 \times 10^7$
  • B
    $5500 \times 10^{-7}$
  • C
    $5500$
  • D
    $5501$

Explore More

Similar Questions

$5 \ cm$ લંબાઈ અને $4 \ cm^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ગજિયા ચુંબકનો ચુંબકીય મોમેન્ટ $2 \ Am^{2}$ છે. જો ચુંબકીય સસેપ્ટિબિલિટી $5 \times 10^{-6}$ હોય,તો ચુંબકીય તીવ્રતા કેટલી હશે?

એક સળિયાના દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $499$ છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી $4 \pi \times 10^{-7} \ H/m$ છે. સળિયાના દ્રવ્યની નિરપેક્ષ પરમિએબિલિટી $H/m$ માં કેટલી હશે?

એક ટોરોઇડનો સરેરાશ વ્યાસ $2.5\,m$,આંટાની સંખ્યા $400$ અને પ્રવાહ $2\,A$ છે. જો ટોરોઇડની અંદરનું કુલ ચુંબકીય ક્ષેત્ર $10\,T$ હોય,તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ($A/m$ માં) કેટલી હશે?

$400$ આંટા પ્રતિ મીટર ધરાવતા સોલેનોઈડમાં $400$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા દ્રવ્યનો કોર છે. જ્યારે તેમાંથી $0.5 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,ત્યારે કોરના દ્રવ્યનું મેગ્નેટાઈઝેશન $Am^{-1}$ માં આશરે કેટલું હશે?

$5000 \ A/m$ નું ચુંબકીય ક્ષેત્ર $0.4 \ cm^2$ આડછેદ ધરાવતા લોખંડના સળિયામાં $4 \times 10^{-5} \ Wb$ નું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. સળિયાની પરમીએબિલિટી $Wb/(A \cdot m)$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo