ત્રિકોણના શિરોબિંદુઓથી દોરેલા મધ્યગાઓ દ્વારા નિર્ધારિત ત્રણ સદિશોનો સરવાળો કેટલો થાય?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

$40 \, km$,ઉત્તરની પૂર્વ દિશામાં $30^{\circ}$ ના સ્થાનાંતરને આલેખ દ્વારા દર્શાવો.

જેના શિરોબિંદુઓના સ્થાન સદિશો $\hat{i}+\hat{j}+\hat{k}$,$5\hat{i}+3\hat{j}-3\hat{k}$ અને $2\hat{i}+5\hat{j}+9\hat{k}$ હોય તેવા ત્રિકોણની પરિમિતિ શોધો.

બિંદુઓ $P$ અને $Q$ ના સ્થાન સદિશો અનુક્રમે $-2 \bar{i}-3 \bar{j}+\bar{k}$ અને $3 \bar{i}+3 \bar{j}+2 \bar{k}$ છે. $\frac{-9}{2} \bar{i}-6 \bar{j}+\frac{1}{2} \bar{k}$ સ્થાન સદિશ ધરાવતું બિંદુ $P$ અને $Q$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

ધારો કે $a = \hat{i} + x \hat{j} + \hat{k}$,$b = \hat{i} + \hat{j} + \hat{k}$ અને $|a + b| = |a| + |b|$,તો

જો $i + 2j + 3k$ એ સદિશો $3i + \lambda j + 2k$ અને $-2i + 3j + k$ ના સરવાળાને સમાંતર હોય,તો $\lambda = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo