$O_2^{+}$,$O_2^{-}$,$O_2$ અને $O_2^{2+}$ ના બંધ ક્રમાંકનો સરવાળો કેટલો થાય?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $9$

Explore More

Similar Questions

જ્યારે $N_2$ માંથી $N_2^+$ બને છે, ત્યારે $N-N$ બંધ લંબાઈ ..... અને જ્યારે $O_2$ માંથી $O_2^+$ બને છે, ત્યારે $O-O$ બંધ લંબાઈ .......

$O_2$,$O_2^+$,$O_2^-$ અને $O_2^{2-}$ ની બંધ વિયોજન ઉષ્માનો વધતો ક્રમ જણાવો.

નીચેનામાંથી શેમાં બે નોડલ સમતલ હોય છે?

Difficult
View Solution

પેરામેગ્નેટિક પ્રકૃતિ અને $1.0$ નો બંધ ક્રમાંક ધરાવતો અણુ/આયન કયો છે?

$(A)$ સૌથી વધુ બંધ ક્રમાંક અને $(B)$ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતી સ્પીસીઝની સાચી જોડી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo