$(A)$ સૌથી વધુ બંધ ક્રમાંક અને $(B)$ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતી સ્પીસીઝની સાચી જોડી કઈ છે?

  • A
    $O_2, O_2^{+}$
  • B
    $O_2^{+}, O_2^{2-}$
  • C
    $O_2^{-}, O_2$
  • D
    $O_2^{2-}, O_2^{+}$

Explore More

Similar Questions

$F_2$ માં $\sigma_{2p_z}$,$\pi_{2p_x}$,$\pi_{2p_y}$,$\pi_{2p_x}^*$,$\pi_{2p_y}^*$ અને $\sigma_{2p_z}^*$ કક્ષકોની ઉર્જાનો સાચો ક્રમ કયો છે?

જ્યારે $C_2$ માંથી $C_2^{2-}$ માં ફેરફાર થાય ત્યારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કાર્બન અણુ $(C_2)$ માટે ઇલેક્ટ્રોન રચના,ચુંબકીય ગુણધર્મ,બંધ ક્રમાંક અને ઉર્જા સ્તર આકૃતિ આપો.

$MO$ સિદ્ધાંત મુજબ,કયો અણુ પરમાણુઓ વચ્ચે માત્ર $\pi$-બંધ ધરાવે છે?

$O_2$ ના આણ્વીય કક્ષક સિદ્ધાંતના સંદર્ભમાં સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો:
$A$. $O_2$ માં ઇલેક્ટ્રોન ઉમેરવાથી બંધ ક્રમાંક ઘટે છે.
$B$. $O_2$ માં ઇલેક્ટ્રોન ઉમેરવાથી બંધ ક્રમાંક વધે છે.
$C$. $O_2$ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી બંધ લંબાઈ વધે છે.
$D$. $O_2$ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી બંધ લંબાઈ ઘટે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo