${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + ,{\rm{O}}_2^ - $ અને ${\rm{O}}_2^{2 - }$ ની બંધ વિયોજન ઉષ્માનો ક્રમ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જેમ બંધક્રમાંક વધારે તેમ સ્થિરતા તથા બંધ વિયોજન ઉષ્મા વધારે હોય છે :

$O _{2}^{2-}< O _{2}^{-}< O _{2}< O _{2}^{+}$

$\rightarrow$ બંધ વિયોજન ઉષ્મા વધતી જાય $\rightarrow$

Similar Questions

નીચેની ઘટકો પૈકી, સમાન બંધક્રમાંક ધરાવતી જોડીને ઓળખો .$CN^-, O_2^-, NO^+, CN^+$

  • [AIIMS 2016]

$N _2$ અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :

  • [NEET 2023]

આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ${\rm{O}}_2^ + $ અને ${\rm{O}}_2^{2 - }$ સ્પિસીઝની બંધશક્તિ અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો. 

આણ્વિયકક્ષકવાદ અનુસાર $O_2^ + $નો ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંક માટે નીચેનામાંથી કયું વિધાન છે

  • [IIT 2004]

હિલિયમ $\left( {{\rm{H}}{{\rm{e}}_2}} \right)$ અણુની $\mathrm{MO}$ માં ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક અને ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.