દૂધમાં રહેલી શર્કરા કઈ છે?

  • A
    સુક્રોઝ
  • B
    માલ્ટોઝ
  • C
    ગ્લુકોઝ
  • D
    લેક્ટોઝ

Explore More

Similar Questions

કેશિકા પદ્ધતિ દ્વારા પાણીનું પૃષ્ઠતાણ $T$ નક્કી કરવા માટે નીચેના અવલોકનો લેવામાં આવ્યા હતા:
કેશિકાનો વ્યાસ,$D = 1.25 \times 10^{-2} \ m$
પાણીનો ચઢાવ,$h = 1.45 \times 10^{-2} \ m$
$g = 9.80 \ m/s^2$ અને સરળ સંબંધ $T = \frac{rhg}{2} \times 10^3 \ N/m$ નો ઉપયોગ કરીને,પૃષ્ઠતાણમાં સંભવિત ત્રુટિ આશરે ......... $\%$ છે.

આપેલા ટોટોમર્સ (tautomers) માટે સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કઈ ડોબરેનરની ત્રિપુટી છે?

કયો પોલિમર લુબ્રિકન્ટ (અંજણ) અને વીજઅવાહક તરીકે વપરાય છે?

$10 \ g$ દળની એક સીસાની ગોળી $300 \ m/s$ ની ઝડપે ગતિ કરતી લાકડાના બ્લોક સાથે અથડાય છે અને સ્થિર થાય છે. જો ઉત્પન્ન થતી ઉષ્માના $50\%$ ભાગનું શોષણ ગોળી દ્વારા થાય,તો તેના તાપમાનમાં થતો વધારો શોધો. (સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 150 \ J/kg \cdot ^{\circ}C$) ($^{\circ}C$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo