નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? 

  • [AIEEE 2012]
  • A

    $3x + 2 = 8 \Rightarrow x = 2$ is $x\ne 2$ $\Rightarrow 3x + 2\ne 8.$ નું સામાનર્થી પ્રેરણ 

  • B

     $tan\,x\,=0\,\Rightarrow  x = 0$ is $x\ne 0\,\Rightarrow tan\,x = 0.$ નું પ્રતીપ 

  • C

    $p \Rightarrow  q$ એ તાર્કિક રીતે $p\, \vee \, \sim \,q.$ સાથે સમાન છે 

  • D

    $p \vee q$ અને $p\, \wedge \,q$  ને સમાન સત્યાર્થતાનું મુલ્ય છે 

Similar Questions

વિધાન $-I :$  $\sim (p\leftrightarrow q)$ એ $(p\wedge \sim  q)\vee \sim  (p\vee \sim  q)$                        ને સમાન છે 
વિધાન $-II :$  $p\rightarrow (p\rightarrow q)$ એ હમેશા સત્ય છે 

$(p \to q) \leftrightarrow (q\ \vee  \sim p)$ એ .......... છે 

જો $p, q, r$ એ વિધાનો હોય તો વિધાન $p\Rightarrow (q\vee r)$ = 

  • [JEE MAIN 2014]

વિધાન  $p \rightarrow \sim( p \wedge \sim q )$  ને સમતુલ્ય વિધાન ...... છે  

  • [JEE MAIN 2020]

નીચે પૈકીનું કયું ખોટું છે ?