$........$ ના કારણે જલીય દ્રાવણમાં ક્ષારો $Cu ^{2+}$ સ્થિરતા $Cu ^{+}$કરતાં વધારે છે.

  • [NEET 2023]
  • A

    દ્રીતીય આયનીકરણ એન્થાલ્પી

  • B

    પ્રથમ આયનીકરણ એન્થાલ્પી

  • C

    પરમાણ્વીયકરણની એન્થાલ્પી

  • D

    જલીયકરણ ઊર્જા

Similar Questions

જર્મન સિલ્વર મિશ્ર ધાતુના ઘટકો....

ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?

સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Cr $ થી $Cu$ સુધી પરમાણ્વિય ત્રિજ્યા લગભગ સમાન હોય છે કારણ કે.......

પાયરો ફ્રોરિક મિશ ધાતુમાં આયર્નના ટકા $(\%)$ ........ છે.

કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક $25$ હોય તો, તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો.