$Gd^{3+ } $ આયનની સ્થિરતા માટેનું કારણ.....

  • A

    $4f$  પેટા કક્ષા - અર્ધ પૂર્ણ

  • B

    $4f$   પેટા કક્ષા - સંપૂર્ણ ભરેલ

  • C

    આદર્શ વાયુના સામાન્ય ઈલેક્ટ્રોનિક સંરૂપણ ધરાવે

  • D

    $ 4f  $ પેટાકક્ષક ખાલી હોય છે.

Similar Questions

આંતરાલીય સંયોજનો એટલે શું ? તેમના ઉદાહરણો અને લાક્ષણિકતાઓ આપો.

સંક્રાંતિ ધાતુ તત્વો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

સંક્રાંતિ તત્ત્વો શા માટે ઊંચી પરમાણ્વીયકરણ એન્થાલ્પી દર્શાવે છે ?

સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદીપકીય  પ્રવૃત્તિનો મુખ્યત્વે ઉલ્લેખ શેમાં કરવામાં આવે છે

  • [AIPMT 2012]

પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની $+2$ ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્ર મૂલ્ય $3.86 BM$ ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક શોધો.

  • [JEE MAIN 2024]