નીચેના પૈકી કયો આયન જલીય માધ્યમમાં રંગીન હશે ?
$Sc^{3+}(z = 21)$
$La^{3+} (z = 57)$
$Ti^{3+}(z = 22)$
$Lu^{3+} (z = 71)$
ઊંચી $(+7) $ ઓક્ડેક્સિશન અવસ્થા કોના દ્વારાબતાવવામાં આવે છે ?
દરેક સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં આયનીકરણ ઍન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે ?
$K_2SO_4, MgCl_2, FeSO_4, NiCl_2$ અને $ZnO$ પદાર્થમાંથી કયા યુગ્મ પેરામેગ્નેટીઝમ દર્શાવે છેે ?
નીચેનામાંથી કઈ સ્પિસિઝ અનુચુંબકીય છે ? $Fe^{2+}, Zn^0, Hg^{2+}, Ti^{+4}$
ગેસ લાઇટરની પથરીમાં કોનો ઉપયોગ થાય છે