મુક્ત ${Ti}^{3+}, {V}^{2+}$ અને ${Sc}^{3+}$ આયનોમાં અનુક્રમે માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા $(\, BM$ માં$)$ $.....$ છે. $($પરમાણ્વીય ક્રમાંક $Sc: 21; Ti : 22; V : 23)$
$1.73,3.87,0$
$0,3.87,1.73$
$3.87,1.73,0$
$1.73,0,3.87$
નીચેનામાથી ક્યૂ તત્વ સાધારણ રીતે ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી?
સંક્રાંન્તિ ધાતુઓ અને તેમના એક્સાઇડનો ઉપયોગ ઔર્ધોગીક પ્રક્રિયામાં કઇ રીતે થાય છે ?
$d-$ વિભાગના તત્વોના આયનો સૌથી પેરામેગ્નેટીક હોય છે. કારણ કે.....
$(i)\,V^{4+}$ $(ii)\,Mn^{4+}$ $(iii)\,Fe^{3+}$ $(iv)\,Ni^{2+}$ આયનોને તેમના ચુંબકીય ચાકમાત્રા અનુસાર ગોઠવો. $[ V = 23, \,Mn = 25,\, Fe = 26, \,Ni = 28]$
$CuSO_4$ ના દ્રવાણમાં $NH_3 $ નું દ્રાવણ ઉમેરતા કારણે ભૂરો રંગ ઉદભવે છે ?