માધ્યમ $M_{1}$ અને $M_{2}$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} \text{ m/s}$ અને $2 \times 10^{8} \text{ m/s}$ છે. એક કિરણ માધ્યમ $M_{1}$ થી માધ્યમ $M_{2}$ માં $\theta$ આપાતકોણે ગતિ કરે છે. કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો આપાતકોણ $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $ > \sin^{-1}\left(\frac{3}{4}\right)$
  • B
    $ < \sin^{-1}\left(\frac{3}{4}\right)$
  • C
    $ = \sin^{-1}\left(\frac{3}{4}\right)$
  • D
    $ \leq \sin^{-1}\left(\frac{3}{4}\right)$

Explore More

Similar Questions

માધ્યમ $A$ અને $B$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $2.0 \times 10^{10} \, cm/s$ અને $1.5 \times 10^{10} \, cm/s$ છે. પ્રકાશનું કિરણ માધ્યમ $B$ માંથી $A$ માં $\theta$ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય,તો:

લાલ,લીલા અને વાદળી રંગો ધરાવતું પ્રકાશનું કિરણપુંજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે. પ્રિઝમના દ્રવ્યનો લાલ,લીલા અને વાદળી તરંગલંબાઇ માટે વક્રીભવનાંક અનુક્રમે $1.39, 1.44$ અને $1.47$ છે. તો પ્રિઝમ:

Difficult
View Solution

ઓપ્ટિકલ ફાઇબર શેની સાથે સંબંધિત છે?

એક પ્રકાશનું કિરણ $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાત થાય છે. તો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક નાનો બલ્બ $80 \, cm$ ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે મૂકવામાં આવ્યો છે. પાણીની સપાટીનું તે ક્ષેત્રફળ કેટલું હશે જેમાંથી બલ્બનો પ્રકાશ બહાર આવી શકે? પાણીનો વક્રીભવનાંક $1.33$ છે. (બલ્બને બિંદુવત ઉદગમ ગણો.)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo