સ્થિર પાણીમાં એક તરવૈયાની ઝડપ $4\,km\,h^{-1}$ છે. જો તરવૈયો $1\,km$ પહોળી નદીના પ્રવાહને લંબ દિશામાં તરે,તો તે સામેના કાંઠે પ્રવાહની દિશામાં $750\,m$ દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ $.........\,km\,h^{-1}$ છે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $30$

Explore More

Similar Questions

એક મોટરબોટ $25\; km/h$ ની ઝડપે ઉત્તર દિશામાં જઈ રહી છે અને તે વિસ્તારમાં પાણીનો પ્રવાહ દક્ષિણથી $60^{\circ}$ પૂર્વ દિશામાં $10\; km/h$ ની ઝડપે વહી રહ્યો છે. બોટનો પરિણામી વેગ શોધો.

રસ્તા પર ઉભેલા એક માણસે વરસાદથી બચવા માટે તેની છત્રીને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે રાખવી પડે છે. તે છત્રી ફેંકી દે છે અને $10 \,km/h$ ની ઝડપે દોડવાનું શરૂ કરે છે. તેને જણાય છે કે વરસાદના ટીપાં તેના માથા પર શિરોલંબ રીતે અથડાય છે. વરસાદના ટીપાંની વાસ્તવિક ઝડપ કેટલી છે?

બે અવલોકનકારો એક ગતિશીલ પદાર્થનું અવલોકન કરે છે અને એક અવલોકનકાર બે ગતિશીલ પદાર્થોનું અવલોકન કરે છે. આ પરિસ્થિતિઓમાં સાપેક્ષ વેગનો ખ્યાલ સમજાવો.

એક છોકરો $10 \, m/s$ ની ઝડપે રસ્તા પર સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે હવામાં દડો ફેંકે છે. પસાર થતી કારમાં બેઠેલો બીજો છોકરો દડાનું અવલોકન કરે છે. જો કારની ઝડપ $18 \, km/h$ હોય,તો કારમાં બેઠેલા છોકરા દ્વારા અવલોકન કરવામાં આવતી દડાની ગતિનું રેખાચિત્ર દોરો. તમારા આકૃતિના સમર્થનમાં સમજૂતી આપો.

એક તરવૈયો સ્થિર પાણીમાં $5 \,m/s$ ની ઝડપે તરી શકે છે. જો નદી $4 \,m/s$ ની ઝડપે વહેતી હોય, તો $300 \,m$ પહોળી નદીને ઓળંગવા માટે લાગતો સમય શોધો જો તેણે બરાબર સામેના બિંદુએ પહોંચવું હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo