સમાન પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થની ઝડપ $u$ છે. $S$ જેટલું અંતર કાપતી વખતે આ ઝડપ બમણી થાય છે. જ્યારે તે વધારાનું $S$ જેટલું અંતર કાપે,ત્યારે તેની ઝડપ કેટલી થશે?

  • A
    $\sqrt{3} u$
  • B
    $\sqrt{5} u$
  • C
    $\sqrt{11} u$
  • D
    $\sqrt{7} u$

Explore More

Similar Questions

ગ્રાફિકલ પદ્ધતિ દ્વારા સમાન પ્રવેગી ગતિના સમીકરણો મેળવો.

Difficult
View Solution

એક સમાન પ્રવેગી ગતિ કરતી કારનો વેગ $200 \ m$ જેટલું અંતર કાપતી વખતે $20 \ m/s$ થી વધીને $80 \ m/s$ થાય છે. તો તે માટે લાગતો સમય $.... \ s$ છે.

એક કણનો વેગ $v = v_0 + gt + ft^2$ છે. જો $t = 0$ સમયે તેનું સ્થાન $x = 0$ હોય,તો એકમ સમય $(t = 1)$ પછી તેનું સ્થાનાંતર કેટલું હશે?

એક કણ $y = a + bt + ct^2 - dt^4$ સમીકરણ મુજબ ગતિ કરે છે. તો કણનો શરૂઆતનો વેગ અને શરૂઆતનો પ્રવેગ કેટલો હશે?

સમય $t$ અને સ્થાનાંતર $x$ વચ્ચેનો સંબંધ $t = \alpha x^2 + \beta x$ છે,જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. જો $v$ વેગ હોય,તો પ્રતિપ્રવેગ (retardation) કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo