એક કણ $y = a + bt + ct^2 - dt^4$ સમીકરણ મુજબ ગતિ કરે છે. તો કણનો શરૂઆતનો વેગ અને શરૂઆતનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $b, -4d$
  • B
    $-b, 2c$
  • C
    $b, 2c$
  • D
    $2c, -4d$

Explore More

Similar Questions

$\text{શરૂઆતમાં સ્થિર રહેલો એક કણ } 2 \,m/s^2 \text{ ના પ્રવેગ સાથે સીધી રેખામાં ગતિ કરે છે. ગતિની શરૂઆતના } 3 \,s \text{ પછી, પ્રવેગની દિશા ઉલટાવવામાં આવે છે. ગતિની શરૂઆતથી જે સમયમાં કણ તેના પ્રારંભિક સ્થાન પર પાછો ફરે છે તે સમય છે}$

$5\,g$ દળ ધરાવતા પદાર્થનું રેખીય વેગમાન $0.3\,kg\,m/s$ હોય,તો $5\,s$ માં પદાર્થે કાપેલું અંતર $..........\,m$ થાય.

એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે અને પ્રથમ $2$ સેકન્ડમાં $x$ અંતર અને પછીની $2$ સેકન્ડમાં $y$ અંતર કાપે છે,તો:

એક કણ સીધી રેખામાં ગતિ કરે છે. સમય $t$ ના વિધેય તરીકે સ્થાન $x$ નો ફેરફાર $x = (t^3 - 6t^2 + 20t + 15) \ m$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે તેનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે પદાર્થનો વેગ ........... $m/s$ હશે.

$10 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ $10 \, m/s$ ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે તેના પર $4 \, s$ માટે અચળ બળ લગાડવામાં આવે છે,ત્યારે તે વિરુદ્ધ દિશામાં $2 \, m/s$ ના વેગથી ગતિ કરે છે. તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ .......... $m/s^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo