આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્મા એ...

  • A
    $T$ ના સમપ્રમાણમાં છે
  • B
    ${T^2}$ ના સમપ્રમાણમાં છે
  • C
    ${T^3}$ ના સમપ્રમાણમાં છે
  • D
    $T$ થી સ્વતંત્ર છે

Explore More

Similar Questions

એક-પરમાણ્વીય વાયુ માટે અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો તાપમાન $(T)$ ની સાપેક્ષે આલેખ નીચેનામાંથી કયો છે?

દ્વિ-પરમાણ્વિક વાયુના કિસ્સામાં,અચળ દબાણે આપવામાં આવતી ઉષ્માનો કેટલો ભાગ વાયુના વિસ્તરણ માટે વપરાય છે?

હાઇડ્રોજન વાયુ માટે $C_p - C_v = a$ અને ઓક્સિજન વાયુ માટે $C_p - C_v = b$ છે. તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

એક આદર્શ એકપરમાણ્વિક વાયુના ચોક્કસ જથ્થાનું તાપમાન અચળ દબાણે $10^{\circ} C$ વધારવા માટે $20 \, J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. અચળ કદે તાપમાનમાં આટલો જ વધારો કરવા માટે જરૂરી ઉષ્મા ........ $J$ હશે.

ત્રિ-પરમાણ્વીય (અ-રેખીય) વાયુ માટે એડિબેટિક (adiabatic) અને આઇસોથર્મલ (isothermal) સ્થિતિસ્થાપકતાનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo