દ્વિ-પરમાણ્વિક વાયુના કિસ્સામાં,અચળ દબાણે આપવામાં આવતી ઉષ્માનો કેટલો ભાગ વાયુના વિસ્તરણ માટે વપરાય છે?

  • A
    $2/5$
  • B
    $3/7$
  • C
    $2/7$
  • D
    $5/7$

Explore More

Similar Questions

એક વાયુ માટે $\frac{R}{C_{v}} = 0.67$ છે. આ વાયુના અણુઓ કેવા પ્રકારના છે?

એક આદર્શ વાયુની અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_{p}$ અને $C_{V}$ છે. જો $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય અને $C_{p}$ તથા $C_{V}$ નો ગુણોત્તર $\gamma$ હોય,તો $C_{p}$ બરાબર શું થાય?

જો વાયુના મુક્તતાના અંશો $f$ હોય,તો ${C_p}/{C_v}$ નો ગુણોત્તર શું થાય?

$CO$ ની બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર $\frac{C_P}{C_V}$ કેટલો છે?

એક-પરમાણ્વીય (monoatomic) વાયુ માટે $\frac{C_P}{C_V}$ નું મૂલ્ય લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo