સમીકરણોની જોડી $x+y+1=0$ અને $3x+3y+k=0$ નો ઉકેલ ગણ અનંત છે. તો $k = \dots$

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $6$

Explore More

Similar Questions

નીચે આપેલા સમીકરણોની જોડી ઉકેલો: $(a \neq 0, b \neq 0)$
$\frac{2}{a} + \frac{3}{b} = 1$
$\frac{1}{a} + \frac{1}{b} = 1$

Difficult
View Solution

$\lambda$ ની કઈ કિંમત(ઓ) માટે,સુરેખ સમીકરણોની જોડી $\lambda x + y = \lambda^2$ અને $x + \lambda y = 1$ માટે:
$(i)$ ઉકેલ ન મળે?
$(ii)$ અનંત ઉકેલો મળે?
$(iii)$ અનન્ય ઉકેલ મળે?

Difficult
View Solution

જો $\frac{x}{2} = \frac{6}{y} = 2$ હોય,તો $x - y$ ની કિંમત .......... છે.

$3$ પેન અને $4$ પેન્સિલની કુલ કિંમત રૂ. $23$ છે અને $2$ પેન અને $3$ પેન્સિલની કુલ કિંમત રૂ. $16$ છે. દરેક પેન અને પેન્સિલની કિંમત શોધો.

$x = -2$ અને $y = 3$ સમીકરણોની જોડનો ઉકેલ ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo