$(x\sqrt{1 + y^2})dx + (y\sqrt{1 + x^2})dy = 0$ નો ઉકેલ શોધો.

  • A
    $\sqrt{1 + x^2} + \sqrt{1 + y^2} = c$
  • B
    $\sqrt{1 + x^2} - \sqrt{1 + y^2} = c$
  • C
    $(1 + x^2)^{3/2} + (1 + y^2)^{3/2} = c$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\tan y \frac{dy}{dx} = \sin(x+y) + \sin(x-y)$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + y = 1$ $(y \neq 1)$ નો વ્યાપક ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{1}{x+y+1}$ નો વ્યાપક ઉકેલ શોધો ($k, c$ સ્વૈર અચળાંકો છે)

વિધેય $f(x)$ એ વિકલ સમીકરણ $f^2(x) + 4f'(x)f(x) + [f'(x)]^2 = 0$ નું સમાધાન કરે છે. $f(x)$ માટે વ્યાપક ઉકેલ શોધો,જ્યાં $c$ એ સ્વૈર અચળાંક છે.

કોઈપણ બિંદુ આગળ વક્રનો ઢાળ તે બિંદુના $y$-યામના બમણાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો વક્ર $(4, 3)$ માંથી પસાર થતો હોય,તો વક્રનું સમીકરણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo