$(1+xy)y \, dx + (1-xy)x \, dy = 0$ નો ઉકેલ શોધો.

  • A
    $\log \left(\frac{x}{y}\right) + \frac{1}{xy} = k$,જ્યાં $k$ એ સંકલનનો અચળાંક છે.
  • B
    $\log \left(\frac{x}{y}\right) = \frac{1}{xy} + k$,જ્યાં $k$ એ સંકલનનો અચળાંક છે.
  • C
    $\log \left(\frac{x}{y}\right) + xy = k$,જ્યાં $k$ એ સંકલનનો અચળાંક છે.
  • D
    $\log \left(\frac{x}{y}\right) = xy + k$,જ્યાં $k$ એ સંકલનનો અચળાંક છે.

Explore More

Similar Questions

સમીકરણ $(xy \cos xy + \sin xy)dx + x^2 \cos xy \, dy = 0$ નો ઉકેલ શોધો.

Difficult
View Solution

વિકલ સમીકરણ $x dy = (y + xy^3 (1 + \log_e x)) dx$ નો ઉકેલ શોધો (જ્યાં $C$ એ સ્વૈચ્છિક અચળાંક છે):

વિકલ સમીકરણ $(x^2+xy+4x+2y+4) \frac{dy}{dx}-y^2=0, x>0$ નો ઉકેલ વક્ર બિંદુ $(1,3)$ માંથી પસાર થાય છે. તો ઉકેલ વક્ર

વિકલ સમીકરણ $\left( {1 + x\sqrt {{x^2} + {y^2}} } \right)\,dx + \left( {\sqrt {{x^2} + {y^2}} - 1 } \right)y\,dy = 0$ ઉકેલો.

જો $y$ એ $x$ નું વિધેય હોય,તો $\frac{d^2y}{dx^2} + y \frac{dy}{dx} = 0$ છે. જો $x$ એ $y$ નું વિધેય હોય,તો સમીકરણ શું બનશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo