$x=0$ આગળ વક્ર $y=2x^{2}+3\sin x$ ના અભિલંબનો ઢાળ શોધો.

  • A
    $3$
  • B
    $\frac{1}{3}$
  • C
    $-3$
  • D
    $-\frac{1}{3}$

Explore More

Similar Questions

આપેલ વક્ર $y=x^{2}$ માટે બિંદુ $(0,0)$ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણો શોધો.

વક્ર $y=x^{4}-6 x^{3}+13 x^{2}-10 x+5$ માટે બિંદુ $(0,5)$ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણો શોધો.

વક્ર $2x^{2} + 3y^{2} - 5 = 0$ ના બિંદુ $P(1, 1)$ આગળ અભિલંબનું સમીકરણ શું છે?

જો $P$ અને $Q$ એ વક્ર $y = x^3 - x$ પરના બે ભિન્ન બિંદુઓ છે,જેથી $P$ આગળનો સ્પર્શક વક્રને ફરીથી $Q$ આગળ છેદે છે,તો $\frac{m_{OQ} + 1}{m_{OP} + 1}$ ની કિંમત શોધો,જ્યાં $O$ એ ઉગમબિંદુ છે અને $m_{AB}$ એ રેખાખંડ $AB$ નો ઢાળ દર્શાવે છે.

વક્ર $y = x + \frac{4}{x^{2}}$ ને સમાંતર હોય તેવા $x$-અક્ષને સ્પર્શકનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo