$P$ ની સિંગલ બોન્ડ કોવેલન્ટ રેડિયસ $(SBCR)$ $0.11 \ nm$ છે. $Cl$ ની સિંગલ બોન્ડ કોવેલન્ટ રેડિયસ કેટલી હશે?

  • A
    $P$ કરતા નાની
  • B
    $P$ કરતા મોટી
  • C
    $P$ જેટલી જ
  • D
    $P$ કરતા બમણી

Explore More

Similar Questions

પરમાણ્વીય ત્રિજ્યા કઈ રીતે મપાય છે? તેનું વર્ણન કરો.

$N^{3-}$,$Na^+$,$F^-$,$O^{2-}$ અને $Mg^{2+}$ માટે આયનિક ત્રિજ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?

નીચેનામાંથી આયનીય ત્રિજ્યાનો વધતો ક્રમ કયો છે?

Difficult
View Solution

$Si$,$Al$,$Na$ અને $P$ તત્વોની વધતી જતી ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

નીચેનો ડેટા જુઓ.
આયનત્રિજ્યા $(pm)$
$Q^{a+}$$53$
$X^{b+}$$66$
$Y^{c+}$$40$
$Z^{d+}$$100$
$Q^{a+}, X^{b+}, Y^{c+}, Z^{d+}$ અનુક્રમે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo