નીચેનામાંથી આયનીય ત્રિજ્યાનો વધતો ક્રમ કયો છે?

  • A
    $Al^{3+} < Mg^{2+} < Li^{+} < K^{+}$
  • B
    $Al^{3+} < Li^{+} < Mg^{2+} < K^{+}$
  • C
    $Li^{+} < K^{+} < Mg^{2+} < Al^{3+}$
  • D
    $K^{+} < Li^{+} < Mg^{2+} < Al^{3+}$

Explore More

Similar Questions

આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવતો સેટ કયો છે?

$S, O, Na,$ અને $Li$ તત્વોને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો.

ફ્લોરિન અને નિયોનની પરમાણ્વીય ત્રિજ્યા $\mathring{A}$ એકમમાં અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

જ્યારે તટસ્થ પરમાણુનું ધન આયનમાં રૂપાંતર થાય છે,ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo