નીચેની આકૃતિમાં છાયાંકિત વિસ્તાર એ અમુક સુરેખ આયોજન સમસ્યા માટેનો ઉકેલ ગણ છે. તો સુરેખ પ્રતિબંધો નીચે મુજબ છે:

  • A
    $x \geqslant 1, y \leqslant 3, x-2y \geqslant 2, 6x+7y \leqslant 42, x \geqslant 0, y \geqslant 0$
  • B
    $x \geqslant 1, y \leqslant 3, x-2y \geqslant 2, 6x+7y \geqslant 42, x \geqslant 0, y \geqslant 0$
  • C
    $x \leqslant 1, y \geqslant 3, x-2y \leqslant 2, 6x+7y \leqslant 42, x \geqslant 0, y \geqslant 0$
  • D
    $x \geqslant 1, y \leqslant 3, x-2y \leqslant 2, 6x+7y \leqslant 42, x \geqslant 0, y \geqslant 0$

Explore More

Similar Questions

$z=x+y$ ને મહત્તમ કરવા માટેની $L$.$P$.$P$.,જેની શરતો $x+y \leq 30, x \leq 15, y \leq 20, x+y \geq 15$ અને $x, y \geq 0$ છે,તે:

એક ઉત્પાદન કંપની ઉત્પાદનના બે મોડેલ $A$ અને $B$ બનાવે છે. મોડેલ $A$ ના દરેક નંગ માટે ફેબ્રિકેશન માટે $9$ કલાક અને ફિનિશિંગ માટે $1$ કલાકની જરૂર પડે છે. મોડેલ $B$ ના દરેક નંગ માટે ફેબ્રિકેશન માટે $12$ કલાક અને ફિનિશિંગ માટે $3$ કલાકની જરૂર પડે છે. ફેબ્રિકેશન અને ફિનિશિંગ માટે ઉપલબ્ધ મહત્તમ કલાકો અનુક્રમે $180$ અને $30$ છે. કંપની મોડેલ $A$ ના દરેક નંગ પર રૂ. $8000$ અને મોડેલ $B$ ના દરેક નંગ પર રૂ. $12000$ નો નફો મેળવે છે. મહત્તમ નફો મેળવવા માટે દર અઠવાડિયે મોડેલ $A$ અને મોડેલ $B$ ના કેટલા નંગનું ઉત્પાદન કરવું જોઈએ? દર અઠવાડિયે મહત્તમ નફો કેટલો છે?

Difficult
View Solution

$x+y \leq 20, y \geq 5, x \leq 10, x \geq 0, y \geq 0$ મર્યાદાઓને આધીન $z=7x+8y$ ની મહત્તમ કિંમત શોધો.

$x + y \geq 5$,$0 \leq x \leq 4$,$y \geq 2$ શરતોને આધીન $Z = 5x + 8y$ ની ન્યૂનતમ કિંમત શોધો:

જો શક્ય ઉકેલ પ્રદેશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો સંબંધિત અસમતાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo