ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા વધે છે જો

  • A
    આંટાની સંખ્યા ઘટે
  • B
    આંટાની સંખ્યા વધે
  • C
    ક્ષેત્ર વધે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરને જરૂરી રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરતી વખતે,આ રીતે બનેલા એમીટરનો અવરોધ કેટલો હોય છે? [$S$ = શંટ અને $G$ = ગેલ્વેનોમીટરનો અવરોધ]

જો પ્રવાહ બમણો કરવામાં આવે,તો કોણાવર્તન પણ બમણું થાય છે

નીચેના બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો: $(A)$ ડડેલનું થર્મો ગેલ્વેનોમીટર માત્ર ડાયરેક્ટ કરંટ $(DC)$ માપવા માટે યોગ્ય છે. $(B)$ થર્મોપાઈલ $10^{-3} {}^{\circ}C$ ના ક્રમના તાપમાનનો તફાવત માપી શકે છે.

સ્ટ્રે (stray) ચુંબકીય ક્ષેત્ર મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરના વિચલનને અસર કરતું $\underline{\text{નથી}}$ કારણ કે

$50\, \Omega$ ના ગેલ્વેનોમીટરમાંથી $0.01\, A$ નો પ્રવાહ પસાર થાય ત્યારે તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જ્યારે તેને $10\, A$ ના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે,ત્યારે શંટ અવરોધ ........... $\Omega$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo