શ્વસનછિદ્ર ..........માં જોવા મળે છે.

  • A

    પંકિલ અને ક્ષાર યુક્ત તળાવમાં જોવા મળતી વનસ્પતિ

  • B

    ક્ષારયુક્ત જમીનમાં જોવા મળતી વનસ્પતિ

  • C

    મરુદભિદ્‌

  • D

    વાતોપજીવી

Similar Questions

મૂળના પ્રદેશો $( \mathrm{Regions \,\,of \,\,The \,\,Root} )$ વિશે આકૃતિસહ સમજાવો.

 નીચેનામાંથી કઈ મૂળની પાશ્વીય શાખાઓ નથી? 

વનસ્પતિની શાખામાંથી મૂળ ઉત્પન્ન થાય તો તેવા મૂળને શું કહેવાય છે?

ખોટી જોડ શોધો.

 ઘઉંના છોડમાં _______  પ્રકારનું મૂળતંત્ર આવેલું હોય છે.