એક ખગોળીય ટેલિસ્કોપની વિભેદન શક્તિ (resolving power) $0.2\, sec$ છે. જો ઓબ્જેક્ટિવ લેન્સનો મધ્યનો અડધો ભાગ ઢાંકી દેવામાં આવે,તો વિભેદન શક્તિ કેટલી થશે?....$sec$

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $1$
  • D
    $0.6$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન બીમ $1.6 \times 10^7 \ m/s$ ના વેગથી $0.1 \ T$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. ઇલેક્ટ્રોન બીમના પથની ત્રિજ્યા શોધો. (આપેલ છે: $m_e = 9 \times 10^{-31} \ kg$,$e = 1.6 \times 10^{-19} \ C$)

વનસ્પતિદેહ નીચેનામાંથી કયા અંગોમાં વિભાજિત થયેલ છે?

એક પુરાતત્વવિદ્ એક પ્રાચીન માળખામાં લાકડાનું વિશ્લેષણ કરે છે અને જાણવા મળે છે કે ${C^{14}}$ (અર્ધ-આયુષ્ય $= 5700 \, years$) થી ${C^{12}}$ નો ગુણોત્તર જીવંત વનસ્પતિના કોષોમાં જોવા મળતા ગુણોત્તર કરતા માત્ર એક-ચતુર્થાંશ છે. લાકડાની ઉંમર આશરે ........ $years$ છે.

$X$-અક્ષ પર $x=0$ અને $x=\sqrt{2} \ m$ પર બે બિંદુવત વિદ્યુતભારો $-10 \mu C$ અને $+5 \mu C$ મૂકેલા છે. $X$-અક્ષ પર જે બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુ કયું છે?

$2x = y^2 - 1$ અને $x = 0$ વક્રો દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo