આપેલ આકૃતિમાં $M$ અને $N$ વચ્ચેનો અવરોધ કેટલો છે?

  • A
    $r/2$
  • B
    $r/3$
  • C
    $6r$
  • D
    $2r$

Explore More

Similar Questions

અંતરાલ $[0, 2 \pi]$ માં $(5+4 \cos \theta)(2 \cos \theta+1)=0$ નો ઉકેલ ગણ શોધો:

કયા નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા વધારે છે: $^{240}Pu$ નો $5.00 \, \mu Ci$ નમૂનો (અર્ધ-આયુષ્ય $6560 \, y$) કે $^{243}Am$ નો $4.45 \, \mu Ci$ નમૂનો (અર્ધ-આયુષ્ય $7370 \, y$)?

એક સંયુક્ત માઈક્રોસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ $1.5 \, cm$ અને $6.25 \, cm$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $2 \, cm$ અંતરે મૂકવામાં આવે છે અને અંતિમ પ્રતિબિંબ આંખના લેન્સથી $25 \, cm$ અંતરે રચાય છે. બે લેન્સ વચ્ચેનું અંતર.....$cm$ છે.

$58.5 \ g$ $NaCl$ માં એકમ કોષોની સંખ્યા આશરે કેટલી હોય છે?

એક ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,જ્યારે કલેક્ટર વોલ્ટેજ $2 \ V$ પર સ્થિર રાખીને બેઝ કરંટમાં $50 \mu A$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે કલેક્ટર કરંટમાં $1 \ mA$ નો વધારો થાય છે. ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેઇન કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo