સંબંધ $R$ એ ગણ $A$ પરનો વિસંમિત સંબંધ થવા માટે $(a,\,b) \in R \Rightarrow (b,\,a) \in R$ એ .
દરેક $(a, b)$ $ \in R$
એકપણ $(a,\,b) \in R$ માટે નહી.
એકપણ $(a,\,b),\,a \ne b,\, \in R$ માટે નહી.
એકપણ નહીં.
ધારોકે ગણ $X=\{1,2,3, \ldots ., 20\}$ પરનાં સંબંધો $R_1$ અને $R_2$ એ $R_1=\{(x, y): 2 x-3 y=2\}$ અને $R_2=\{(x, y):-5 x+4 y=0\}$ પ્રમાણે આપેલા છે. સંબંધો ને સંમિત બનાવવા માટે $R_1$ અને $R_2$ માં ઉમેરવા પડતા ધટકો ની ન્યૂનતમ સંખ્યા અનુક્રમે જો $M$ અને $N$ હોય, તો $M+N=$ ..............
ચાર સભ્ય ધરાવતા ગણ પરના સ્વવાચક સંબંધની સંખ્યા મેળવો.
$x \equiv 3$ (mod $7$), $p \in Z,$ નો ઉકેલગણ મેળવો.
$P$ થી $Q$ પરનો સંબંધએ . . .
જે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય, તેવા સંબંધોનાં ઉદાહરણો આપો.