પ્રાકૃતિક સંખ્યાગણ પર સંબંધ $R$ એ $\{(a, b) : a - b = 3\}$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R=$
$\{(1, 4, (2, 5), (3, 6),.....\}$
$\{(4, 1), (5, 2), (6, 3),.....\}$
$\{(1, 3), (2, 6), (3, 9),..\}$
એકપણ નહીં
બે શાંન્ત ગણ $A$ અને $B$ આપેલ છે કે જેથી $n(A) = 2, n(B) = 3 $ હોય તો $A$ થી $B$ પરના કુલ સંબંધની સંખ્યા મેળવો.
$R =\{(x, x+5): x \in\{0,1,2,3,4,5\}\}$ થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો.
જો $A=\{1,2,3,4,6\} .$ $R=\{ (a,b):a,b \in A,b$ એ $a$ વડે વિભાજ્ય છે. $\} $ થાય તે રીતે સંબંધ $R$ એ $A$ પર વ્યાખ્યાયિત છે, $R$ ને યાદીની રીતે લખો.
$R=\{(x, y): y=x+5,$ $x$ એ $4$ થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, $x, y \in N \}$ થાય તે રીતે એક સંબંધ $N$ પર વ્યાખ્યાયિત છે. $R$ ને યાદીની રીતે લખો. $R$ નો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો.
જો $A=\{1,2\}$ અને $B=\{3,4\}$ તો $A$ થી $B$ ના સંબંધની સંખ્યા શોધો.