અસમતાઓ $x, y \geq 0, y \leq 6, x+y \leq 3$ દ્વારા બનતો પ્રદેશ $.....$ છે.

  • A
    પ્રથમ ચરણમાં અનિયંત્રિત
  • B
    પ્રથમ અને દ્વિતીય ચરણમાં અનિયંત્રિત
  • C
    પ્રથમ ચરણમાં નિયંત્રિત
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઉગમબિંદુ એ રેખાઓ $x+2y-5=0$ અને $3x-4y+5=0$ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. તે પ્રદેશમાં $((\alpha-1)^2, \alpha)$ સ્વરૂપના બિંદુઓની સંખ્યા,જ્યાં $\alpha \in \mathbb{Z}$,કેટલી છે?

$\left\{x \in R: \frac{14 x}{x+1}-\frac{9 x-30}{x-4} < 0\right\}$ બરાબર શું થાય?

અસમતાઓ $3x + 4y \leq 12$,$x \geq 0$ અને $y \geq 1$ ના શક્ય ઉકેલ પ્રદેશમાં પૂર્ણાંક યામ ધરાવતા કેટલા બિંદુઓ છે?

અસમતા $\frac{8x^2-14x-9}{3x^2-7x-6} > 2$ નું સમાધાન કરતા $x$ ના તમામ વાસ્તવિક મૂલ્યોનો ગણ કયો છે?

$x$ ની કઈ કિંમતો માટે અસમતા $\frac{8x^2+16x-51}{(2x-3)(x+4)} > 3$ સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo