પ્રક્રિયા $A + B \xrightarrow{k}$ નીપજ એ $A$ ની સાપેક્ષે પ્રથમ ક્રમની અને $B$ ની સાપેક્ષે શૂન્ય ક્રમની છે. જો $a_0$ અને $a_t$ એ અનુક્રમે $t = 0$ સમયે અને $t \, sec$ સમય પછી $A$ ની સાંદ્રતા હોય,તો સાચો સંબંધ પસંદ કરો -

  • A
    $a_t = a_0 e^{-kt}$
  • B
    $a_t = a_0 - kt$
  • C
    $a_t = a_0 + kt$
  • D
    $a_t = a_0 e^{kt}$

Explore More

Similar Questions

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $2.303 \times 10^{-3} \ s^{-1}$ હોય,તો $4 \ g$ પ્રક્રિયકને $0.2 \ g$ સુધી ઘટાડવા માટે જરૂરી સમય શોધો. ($hours$ માં)

એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $50\, min$ માં $50\,\%$ પૂર્ણ થાય છે,તો તે ........... $min$ માં $80\,\%$ પૂર્ણ થશે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા $90 \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય $t$ છે. પ્રક્રિયા $99.9 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે?

વાયુરૂપ પ્રક્રિયા $A_{(g)} \to 2B_{(g)} + C_{(g)}$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો પ્રક્રિયાની શરૂઆતમાં $P_A = 90 \ mm \ Hg$ હોય અને $10 \ min$ બાદ કુલ દબાણ $180 \ mm \ Hg$ જણાય,તો પ્રક્રિયાનો વેગઅચળાંક શોધો.

જો $0.08 \ mol$ પ્રક્રિયક $23.03 \ min$ માં ઘટીને $0.02 \ mol$ થાય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શું હશે ($min^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo