જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $2.303 \times 10^{-3} \ s^{-1}$ હોય,તો $4 \ g$ પ્રક્રિયકને $0.2 \ g$ સુધી ઘટાડવા માટે જરૂરી સમય શોધો. ($hours$ માં)

  • A
    $1.30$
  • B
    $21.60$
  • C
    $0.36$
  • D
    $2.60$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા $N_2O_5 \text{ (in } CCl_4) \rightarrow 2NO_2 + \frac{1}{2}O_{2(g)}$ માટે દર અચળાંક $6.2 \times 10^{-4} \, s^{-1}$ છે. જ્યારે $[N_2O_5] = 1.25 \, mol \, L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો દર શું થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $90 \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય '$x$' મિનિટ છે. સમાન તાપમાને પ્રક્રિયા $99.9 \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય ગણો.

જો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં $80 \%$ પ્રક્રિયક $15 \ minute$ માં પ્રક્રિયા પામતો હોય,તો તેનો વેગ અચળાંક ગણો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $t_{1/4}$ સમયનું ગાણિતિક નિરૂપણ નીચેનામાંથી કયું છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? $(CO)$ એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo