એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $50\, min$ માં $50\,\%$ પૂર્ણ થાય છે,તો તે ........... $min$ માં $80\,\%$ પૂર્ણ થશે.

  • A
    $80$
  • B
    $160$
  • C
    $117$
  • D
    $200$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રથમ ક્રમની પ્રક્રિયા $R \to P$ માટે સંકલિત વેગ સમીકરણ મેળવો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા આલેખમાં ઢાળ (slope) નું મૂલ્ય $\frac{K}{2.303}$ હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં $60 \ min$ પછી બાકી રહેલા પ્રક્રિયકનો જથ્થો ટકાવારીમાં ગણો. $(k = 0.02303 \ min^{-1})$ ($\%$ માં)

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $3/4$ જેટલી પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \to \text{Product}$ $(t_{1/2} = 10 \ \text{min})$ માટે,પ્રક્રિયા શરૂ થયાના એક કલાક પછી પ્રક્રિયકનો વિઘટિત થયેલો અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo