સમાન તાપમાને બે વાયુઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર $\frac{4}{25}$ છે,તો તેમના $r.m.s.$ વેગનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\frac{25}{4}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{5}{2}$
  • D
    $\frac{4}{25}$

Explore More

Similar Questions

કયા તાપમાને ઓક્સિજનના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $200 \, K$ તાપમાને રહેલા હાઇડ્રોજનના અણુઓની ઝડપ જેટલી થશે ($, K$ માં)?

જો આપેલ તાપમાન અને દબાણે હાઇડ્રોજન અણુનો રૂટ મીન સ્ક્વેર વેગ $2 \,km/s$ હોય, તો સમાન સ્થિતિમાં ઓક્સિજનનો રૂટ મીન સ્ક્વેર વેગ $km/s$ માં કેટલો હશે?

વાયુનું નિરપેક્ષ તાપમાન શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

જો વાયુનું નિરપેક્ષ તાપમાન $5$ ગણું વધારવામાં આવે,તો વાયુના અણુઓનો r.m.s. વેગ કેટલો થશે?

જે તાપમાને વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $0\,^{\circ}C$ તાપમાને તેની કિંમત કરતા અડધી થાય તે તાપમાન ....... $^{\circ}C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo