પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેના ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $\alpha$ છે. જો પ્રવાહ અને ત્રિજ્યા બંને બમણા કરવામાં આવે,તો નવો ગુણોત્તર શું થશે?

  • A
    $\frac{\alpha}{8}$
  • B
    $\frac{\alpha}{4}$
  • C
    $2\alpha$
  • D
    $4\alpha$

Explore More

Similar Questions

$e$ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $v$ આવૃત્તિ સાથે ન્યુક્લિયસની આસપાસ ફરે છે. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

$L$ મીટર લંબાઈનો તાર,જેમાંથી $I$ એમ્પીયર વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વર્તુળાકારમાં વાળવામાં આવે છે. તેની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

પ્રવાહ ધારિત લૂપ $R$ ત્રિજ્યાના $3$ સમાન ક્વાર્ટર વર્તુળોની બનેલી છે,જે $xy$,$yz$ અને $zx$ સમતલના ધન ચરણમાં તેમના કેન્દ્રો ઉગમબિંદુ પર રહેલા છે અને એકબીજા સાથે જોડાયેલા છે. ઉગમબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ ની દિશા અને મૂલ્ય શોધો.

$800$ આંટા અને $2.5 \times 10^{-4} \text{ m}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક ગૂંચળાદાર સોલેનોઈડમાંથી $3.0 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેની સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ . . . . . . છે. ($\text{ JT}^{-1}$ માં)

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર લૂપમાં વિદ્યુતપ્રવાહ વહેવાને કારણે,લૂપના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય પ્રેરણ $B$ છે. લૂપની ચુંબકીય મોમેન્ટ શોધો (જ્યાં ${\mu _0}$ એ પરમિયેબિલિટી અચળાંક છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo