હાઇડ્રોજનની બે ક્રમિક કક્ષાઓમાં ઇલેક્ટ્રોનના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર $81: 16$ છે. આ બે અવસ્થાઓ વચ્ચે સંક્રમણને કારણે,ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું બદલાય છે? ($h$ - પ્લાન્કનો અચળાંક)

  • A
    $\frac{h}{3 \pi}$
  • B
    $\frac{3 h}{\pi}$
  • C
    $\frac{h}{2 \pi}$
  • D
    $\frac{2 h}{\pi}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અણુઓની જોડી માટે દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) નો ક્રમ સાચો નથી?

.........માં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે.

જ્યારે કોઈ ચોક્કસ ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ $3V_0$ છે. જ્યારે તે જ સપાટીને $2\lambda$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V_0$ છે. આ સપાટી માટે ફોટોઈલેક્ટ્રિક અસરની થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

$300\, K$ પર નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$C_6H_{6(l)} + \frac{15}{2} O_{2(g)} \to 6 CO_{2(g)} + 3 H_2O_{(l)}$; $\Delta H = -3271\, kJ$
$27\, ^\circ C$ પર $1.5\, mol$ બેન્ઝીનના દહન માટે $\Delta U$ શું થશે? .....$kJ$

$(-1, 2, 3)$ માંથી પસાર થતું અને જેનો અભિલંબ યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે તેવું સમતલ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo