સ્વતંત્રતાના અંશ $(f)$ ના સંદર્ભમાં વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(\frac{C_{P}}{C_{V}}\right)$ નીચે મુજબ આપવામાં આવે છે:

  • A
    $1+\frac{f}{3}$
  • B
    $1+\frac{2}{f}$
  • C
    $1+\frac{f}{2}$
  • D
    $1+\frac{1}{f}$

Explore More

Similar Questions

અ-રેખીય ત્રિ-પરમાણ્વીય વાયુ માટે $\frac{C_P}{C_V}$ નું મૂલ્ય મેળવો.

Difficult
View Solution

વિધાન $A: C_P - C_V = R$
વિધાન $B: \frac{C_P}{C_V} = 1.67$

દ્વિ-પરમાણ્વીય વાયુ માટે $C_P$ અને $C_V$ ના ગુણોત્તરનું મૂલ્ય લખો.

અચળ કદ પર,વિવિધ દ્વિ-પરમાણ્વિક વાયુઓ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય છે?

આદર્શ વાયુની આંતરિક ઊર્જા $U$ અને તેના દબાણ $P$ તથા કદ $V$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo