એક લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર અનુક્રમે $8:5$ છે. જો પહોળાઈ એ લંબાઈ કરતા $60\, m$ ઓછી હોય,તો લંબચોરસ પ્લોટની પરિમિતિ કેટલી થાય? ($m$ માં)

  • A
    $260$
  • B
    $1600$
  • C
    $500$
  • D
    $520$

Explore More

Similar Questions

$54 \ cm$ આંતરિક વ્યાસ ધરાવતા અર્ધગોળાકાર વાટકામાં પ્રવાહી ભરેલું છે. આ પ્રવાહીને $3 \ cm$ ત્રિજ્યા અને $9 \ cm$ ઊંચાઈ ધરાવતી નળાકાર બોટલોમાં ભરવાનું છે. વાટકાને ખાલી કરવા માટે કેટલી બોટલોની જરૂર પડશે?

જો $x$ પાયા ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $x$ બાજુ ધરાવતા ચોરસના ક્ષેત્રફળ જેટલું હોય,તો ત્રિકોણનો વેધ કેટલો થાય?

જો એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણની પરિમિતિ $(6+3 \sqrt{2}) \text{ m}$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ ... $\text{m}^2$ થાય.

કાર્ડબોર્ડની એક લંબચોરસ શીટ $4 \, cm \times 2 \, cm$ માપની છે. જો તેમાંથી શક્ય હોય તેટલા મોટા ક્ષેત્રફળવાળું વર્તુળ કાપવામાં આવે,તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં $3 \, cm$ વધારે છે. જો લંબચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિના આંકડાકીય મૂલ્યો સમાન હોય,તો પહોળાઈ ...... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo