સમાન દ્રવ્યના બે તારના વ્યાસનો ગુણોત્તર $n : 1$ છે. દરેક તારની લંબાઈ $4\, m$ છે. સમાન ભાર લાગુ પાડતા,પાતળા તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

  • A
    $n^2$ ગણો
  • B
    $n$ ગણો
  • C
    $2n$ ગણો
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

પ્રિઝમની વિભાજન શક્તિ (Dispersive power) નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

જો $A$ એ $n$ કક્ષાનો શૂન્યતર ચોરસ શ્રેણિક હોય,જેમાં $\operatorname{det}(I+A) \neq 0$ અને $A^3=O$ હોય,જ્યાં $I$ અને $O$ એ અનુક્રમે $n \times n$ કક્ષાના એકમ અને શૂન્ય શ્રેણિકો છે,તો $(I+A)^{-1}$ બરાબર શું થાય?

એક ટાંકીને $h$ ઊંચાઈ સુધી પ્રવાહીથી ભરવામાં આવે છે અને તેને જમીનથી $h$ ઊંચાઈ ધરાવતા પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે. મહત્તમ અવધિ (range) $x_m$ મેળવવા માટે,પ્રવાહીની મુક્ત સપાટીથી $y$ અંતરે એક નાનું છિદ્ર પાડવામાં આવે છે. તો:

પર્યાવરણીય રસાયણવિજ્ઞાનની વ્યાખ્યા આપો.

ગ્રહોની ગતિમાં,ગ્રહના સ્થાન સદિશનો ક્ષેત્રીય વેગ (areal velocity) એ કોણીય વેગ $\omega$ અને સૂર્યથી ગ્રહના અંતર $r$ પર આધાર રાખે છે. ક્ષેત્રીય વેગ માટેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo