પર્યાવરણીય રસાયણવિજ્ઞાનની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પર્યાવરણીય રસાયણવિજ્ઞાન એ વિજ્ઞાનની એક શાખા છે જે પર્યાવરણમાં રાસાયણિક ઘટકોના ઉદભવ,વહન,પ્રતિક્રિયાઓ,અસરો અને તેમના અંતિમ સ્વરૂપોના અભ્યાસ સાથે સંબંધિત છે. તેમાં પ્રકૃતિમાં થતી રાસાયણિક અને જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે.

Explore More

Similar Questions

જો કોઈ પદાર્થ પરનો વિદ્યુતભાર $2 \ C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \%$ જેટલી વધે છે. તો પદાર્થ પરનો મૂળ વિદ્યુતભાર કુલંબમાં કેટલો હશે?

ધારો કે સદિશો $\overline{a}, \overline{b}, \overline{c}$ એવા છે કે જેથી $|\overline{a}|=2, |\overline{b}|=4$ અને $|\overline{c}|=4$ થાય. જો $\overline{b}$ નો $\overline{a}$ પરનો પ્રક્ષેપ એ $\overline{c}$ નો $\overline{a}$ પરના પ્રક્ષેપ જેટલો હોય અને $\overline{b}$ એ $\overline{c}$ ને લંબ હોય,તો $|\overline{a}+\overline{b}-\overline{c}|$ નું મૂલ્ય શોધો.

જો ત્રિકોણની એક બાજુ બીજી બાજુ કરતા બમણી હોય અને આ બાજુઓની સામેના ખૂણાઓનો તફાવત $60^{\circ}$ હોય,તો તે ત્રિકોણ કેવો છે?

જેલી એ કોનું કલિલ દ્રાવણ છે?

જો $x$ એ વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વિશિષ્ટ વાહકતા ($S \ cm^{-1}$ માં) હોય અને $y$ એ દ્રાવણની મોલારિટી હોય,તો $\Lambda_m$ ($S \ cm^2 \ mol^{-1}$ માં) નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo