જે અંતરાલમાં $y = -x^{2} + 6x - 3$ વધતું વિધેય છે તે અંતરાલ કયો છે?

  • A
    $x < 3$
  • B
    $x > 3$
  • C
    $7 < x < 8$
  • D
    $5 < x < 6$

Explore More

Similar Questions

ધારો કે $\phi(x) = f(x) + f(1-x)$ અને $[0, 1]$ માં $f^{\prime \prime}(x) < 0$ છે,તો

સાબિત કરો કે $f(x) = 7x - 3$ દ્વારા આપવામાં આવેલ વિધેય $R$ પર વધતું વિધેય છે.

ધારો કે $I$ એવો કોઈ અંતરાલ છે કે જેથી $I \cap [-1, 1] = \phi$ થાય. સાબિત કરો કે વિધેય $f(x) = x + \frac{1}{x}$ એ $I$ પર ચુસ્ત રીતે વધતું વિધેય છે.

Difficult
View Solution

વિધેય $f(x) = \frac{e^{2x} - 1}{e^{2x} + 1}$ એ ........ વિધેય છે.

વિધાન $(A)$: વિધેય $f(x) = x - \log \left(\frac{1+x}{x}\right), x > 0$ ને કોઈ મહત્તમ મૂલ્ય નથી. કારણ $(R)$: જો કોઈ વિધેય $f(x)$ અંતરાલ $(a, b)$ માં ચુસ્ત વધતું વિધેય હોય,તો $(a, b)$ ના કોઈપણ બિંદુએ $f^{\prime}(x) \neq 0$ થાય. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo