પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા (radius of gyration) શેના પર આધાર રાખે છે?

  • A
    પદાર્થના કદ અને દળ પર
  • B
    દળનું વિતરણ અને પરિભ્રમણની અક્ષ પર
  • C
    પદાર્થના કદ પર
  • D
    પદાર્થના દળ પર

Explore More

Similar Questions

બાજુમાં આપેલ આકૃતિ માટે,$I_{1}, I_{2}$ અને $I_{3}$ વચ્ચેનો ખોટો સંબંધ કયો છે? ($I$ = જડત્વની ચાકમાત્રા)

સમાન દળ અને ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો અને એક નક્કર નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડે છે. તેમની ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર $(k_{\text{sph}} : k_{\text{cyl}})$ અનુક્રમે $2 : \sqrt{x}$ હોય,તો $x$ નું મૂલ્ય ............. છે.

$MKS$ પદ્ધતિમાં જડત્વની ચાકમાત્રાનો એકમ શું છે?

પરિભ્રમણ ત્રિજ્યા (Radius of gyration) એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

સમાન દળ અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીઓની ઘનતા $\rho_1$ અને $\rho_2$ છે. તેમની મધ્ય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo